Today’s Horoscope : આજે ૩૧ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 31 January 2024, know today's horoscope and horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :

આજનો દિવસ
૩૧ જાન્યુઆરી ૨૦૨૪, બુધવાર

“તિથિ” – પોષ વદ પાંચમ

“દિન મહીમા”
જૈન પદ્મપ્રભુસ્વામી ચ્યવન, કુમારયોગ રપઃ૦૮ સુધી, સ્વામી યોગાનંદજી મહારાજ જયંતિ, રવિયોગ ર૫:૦૮થી

“સુર્યોદય” – ૭.૧૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૫૨ થી ૧૪.૧૬

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૪ – ૮.૩૯
અમૃતઃ ૮.૩૯ – ૧૦.૦૩
શુભઃ ૧૧.૨૮ – ૧૨.૫૨
ચલઃ ૧૫.૪૧ – ૧૭.૦૫
લાભઃ ૧૭.૦૫ – ૧૮.૨૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૦૫ – ૨૧.૪૧
અમૃતઃ ૨૧.૪૧ – ૨૩.૧૬
ચલઃ ૨૩.૧૬ – ૨૪.૫૨
લાભઃ ૨૮.૦૩ – ૨૯.૩૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More