Today’s Horoscope : આજે ૩૧ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Hiral Meria
Today's Horoscope Today 31 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope

આજનો દિવસ
૩૧ માર્ચ ૨૦૨૪, રવિવાર

“તિથિ” – ફાગણ વદ છઠ્ઠ

“દિન મહીમા”
એકનાથ છઠ્ઠ, વિછુંડો ઉતરે ૨૨.૫૭, શુક્ર મીન રાશીમાં ૧૬.૪૭, વ્યતિપાત ૨૧:૫૩ સુધી, ઇસ્ટર સન્ડે, સૂર્ય રેવતી નક્ષત્રમાં ૦૭:૫ર, સિધ્ધિયોગ ૨૨.પ૭થી સૂ.ઉ., વિષ્ટી ૨૧:૩૨થી

“સુર્યોદય” – ૬.૩૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૧૯ થી ૧૮.૫૧

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૨૨.૫૫)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૫૫ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૨૨.૫૫)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૨.૫૫)
રાત્રે ૧૦.૫૫ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા ( almanac ) 
ચલઃ ૮.૦૬ – ૯.૩૮
લાભઃ ૯.૩૮ – ૧૧.૧૦
અમૃતઃ ૧૧.૧૦ – ૧૨.૪૩
શુભઃ ૧૪.૧૫ – ૧૫.૪૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૮.૫૧ – ૨૦.૧૯
અમૃતઃ ૨૦.૧૯ – ૨૧.૪૭
ચલઃ ૨૧.૪૭ – ૨૩.૧૪
લાભઃ ૨૬.૧૦ – ૨૭.૩૮
શુભઃ ૨૯.૦૬ – ૩૦.૩૩

રાશી ભવિષ્ય ( Astrology ) 

( Zodiac Signs ) મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More