Today’s Horoscope : આજનો દિવસ:૫ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૫ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અષાઢ વદ સાતમ છે

by Zalak Parikh
todays horoscope today 5 Auguest 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૫ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – અષાઢ વદ સાતમ

 

“દિન મહીમા”

કાલાષ્ટમી, શિતલા સાતમ – ઓરિસ્સા, વ્યતિપાત મહાપાત ૧૧ઃ૦૯ થી ૧૫ઃ૪૧, બુધ કર્કમાં ૧૯ઃ૪૨, શ્રીજગદીશબાપુ તિથી – સતાધાર, જૈન અનંતનાથ ચ્યવન, રવિયોગ ૨૧ઃ૧૯ સુધી, વિષ્ટી ૦૯ઃ૨૭ સુધી

 

“સુર્યોદય” – ૦૬.૧૭(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૧(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૪૪ થી ૧૪.૨૧

 

“ચંદ્ર” – મેષ

આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

 

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી(૨૧.૧૭)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૧૮ – ૦૭.૫૪

અમૃતઃ ૦૭.૫૪ – ૦૯.૩૧

શુભઃ ૧૧.૦૮ – ૧૨.૪૪

ચલઃ ૧૫.૫૮ – ૧૭.૩૪

લાભઃ ૧૭.૩૪ – ૧૯.૧૧

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૩૪ – ૨૧.૫૮

અમૃતઃ ૨૧.૫૮ – ૨૩.૨૧

ચલઃ ૨૩.૨૧ – ૨૪.૪૫

લાભઃ ૨૭.૩૧ – ૨૮.૫૫

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે, દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો . 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More