Today’s Horoscope : આજે ૫ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 5 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

આજનો દિવસ
૫ માર્ચ ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – મહા વદ નોમ

“દિન મહીમા”
શ્રીરામદાસ નવમી, દયાનંદ સરસ્વતી જયંતિ, સ્વામી.મંદિર પાટોત્સવ-નડીયાદ, ૧૦નો ક્ષય, સંત જલારામ બાપા પૂ.તિથી-વિરપૂર, જૈન સુવિધીનાથ ચ્યવન,વ્યતિપાત ૧૪:૦૮થી , કુમારયોગ ૦૮:૦૫થી ૧૬:૦૦

“સુર્યોદય” – ૬.૫૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૧૬

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – મૂળ, પૂર્વાષાઢા (૧૫.૫૮)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૩ – ૧૧.૨૧
લાભઃ ૧૧.૨૧ – ૧૨.૫૦
અમૃતઃ ૧૨.૫૦ – ૧૪.૧૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૬ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૮ – ૨૪.૫૦
અમૃતઃ ૨૪.૫૦ – ૨૬.૨૧
ચલઃ ૨૬.૨૧ – ૨૭.૫૨

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

“મકરઃ”(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More