Today’s Horoscope : આજનો દિવસ: ૫ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૫ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો વદ અગિયારસ છે

by Zalak Parikh
todays horoscope today 5 November 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૫ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – આસો વદ અગિયારસ

 

“દિન મહીમા”

રમા એકાદશી-કેળાં, વાઘ બારસ, પોંડા બારસ, દાન દ્વાદશી, ગૌવત્સ દ્વાદશી, વ્રજમૂશળયોગ ૨૭:૫૭ સુધી, શુક્ર કન્યામાં વક્રી ૨૫:૧૭

 

“સુર્યોદય” –  ૬.૪૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” –  ૬.૦૨ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૩.૪૭ થી ૧૫.૧૨

 

“ચંદ્ર” – સિંહ, કન્યા (૦૯.૩૩)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૩૩ સુધી સિંહ રહેશે ત્યારબાદ કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૦૯.૩૩)

સવારે ૯.૩૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યારબાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૪૨ – ૦૮.૦૭

ચલઃ ૧૦.૫૭ – ૧૨.૨૨

લાભઃ ૧૨.૨૨ – ૧૩.૪૭

શુભઃ ૧૬.૩૭ – ૧૮.૦૨

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૦૨ – ૧૯.૩૭

ચલઃ ૧૯.૩૭ – ૨૧.૧૨

લાભઃ ૨૪.૨૨ – ૨૫.૫૭

શુભઃ ૨૭.૩૨ – ૨૯.૦૭

અમૃતઃ ૨૯.૦૭ – ૩૦.૪૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં સફળતા મળતી જણાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, સામાજિક કાર્ય કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

આજના દિવસે કામકાજ માં સફળતા મળે, તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો, પ્રગતિ થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.

 

“તુલાઃ”(ર,ત)-

નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ ને મધ્યમ રહે, ધીમી પ્રગતિ જોવા મળે, સુંદર દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ઈષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.

 

“મકરઃ”(ખ,જ)-

કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં કાળજી લેવી, મધ્યમ દિવસ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More