News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૬ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – અષાઢ વદ આઠમ
“દિન મહીમા”
જન્માષ્ટમી વધાઈ શરુ, યદુનાથજી નો ઉત્સવ-સુરત, જૈન નમીનાથ જન્મ, મનસાદેવી પૂજન, યમઘંટયોગ ૨૦ઃ૧૪થી, સ્થિરયોગ ૨૦ઃ૧૪થી, વિશ્વ શાંતિ દિન
“સુર્યોદય” – ૦૬.૧૮(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૭.૧૦(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૪.૨૧ થી ૧૫.૫૭
“ચંદ્ર” – મેષ, વૃષભ(૨૫.૫૨)
આજે જન્મેલા બાળકની રાશી ૭ ઓગસ્ટ, રાત્રે ૧.૫૨ સુધી મેષ રહેશે ત્યારબાદ રાશી વૃષભ રહેશે.
“નક્ષત્ર” – ભરણી, કૃતિકા(૨૦.૧૨)
“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૫.૫૨)
૭ ઓગસ્ટ, રાત્રે ૧.૫૨ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૦૬.૧૮ – ૦૭.૫૫
ચલઃ ૧૧.૦૮ – ૧૨.૪૪
લાભઃ ૧૨.૪૪ – ૧૪.૨૧
શુભઃ ૧૭.૩૪ – ૧૯.૧૧
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૧ – ૨૦.૩૪
ચલઃ ૨૦.૩૪ – ૨૧.૫૭
લાભઃ ૨૪.૪૪ – ૨૬.૦૮
શુભઃ ૨૭.૩૧ – ૨૮.૫૫
અમૃતઃ ૨૮.૫૫ – ૩૦.૧૮
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય, શુભ દિન.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓથી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.
“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.
“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબતમાં સારું રહે.
“તુલાઃ”(ર,ત)-
તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કંઈક કરી બતાવી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું, ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.
“મકરઃ”(ખ,જ)-
વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.