Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૭ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 7 July 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 7 July 2024, know today's horoscope prediction and almanac.

 News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ

૭ જુલાઈ ૨૦૨૪, રવિવાર

“તિથિ” – અષાઢ સુદ બીજ

“દિન મહીમા”

અષાઢી બીજ, રથયાત્રા, જગન્નાથજી પુરી યાત્રા, મનોરથ દ્વીતીયા, મીસરી ૧૪૪૬ શરૂ, ચંદ્રદર્શન, મુ.૩૦ સામ્યાર્ધ, ગોપાલજી ઉ.કામવન, રાજયોગ અને રવિપુષ્ય અહોરાત્ર,  કાશી વિશ્વનાથ પાટોત્સવ-નલીયા,ક્ષમા દિવસ 

“સુર્યોદય” – ૬.૦૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૪૦ થી ૧૯.૧૯

“ચંદ્ર” – કર્ક

આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૭.૪૭ – ૯.૨૬

લાભઃ ૯.૨૬ – ૧૧.૦૫

અમૃતઃ ૧૧.૦૫ – ૧૨.૪૩

શુભઃ ૧૪.૨૨ – ૧૬.૦૧

 રાત્રીનાં ચોઘડિયા ( almanac ) 

શુભઃ ૧૯.૧૯ – ૨૦.૪૦

અમૃતઃ ૨૦.૪૦ – ૨૨.૦૧

ચલઃ ૨૨.૦૧ – ૨૩.૨૨

લાભઃ ૨૬.૦૫ – ૨૭.૨૬

શુભઃ ૨૮.૪૭ – ૩૦.૦૮

રાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-

પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારી માં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

” ( Zodiac ) કર્કઃ“(ડ,હ)-

તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-

કેટલાક એવા બનાવ બને કે  દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે, સાંજ ખુશનુમા વીતે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક  કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

“તુલાઃ”(ર,ત)-

અગાઉ ના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો , શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ઇષ્ટદેવની આરાધના થી લાભ થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

દિવસ દરમિયાન દોડધામ રહે , સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, અંગત મિત્રો સાથે  મતભેદ દૂર કરી શકો.

“મકરઃ”(ખ,જ)-

જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખ થી કામ કરવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત  થાય,  મનની વાત વ્યક્ત કરી શકો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Vivah Muhurt 2026 દેવઉઠની એકાદશી બાદ લગ્નના 11 શુભ મુહૂર્ત ડિસેમ્બરના મધ્યમાં ફરી બંધ થઈ જશે લગ્નસરા! જાણો કારણ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dev Uthani Ekadashi 2026 Cautious Zodiac Signs દેવઉઠી અગિયારસથી શરૂ થશે કસોટીનો સમય વૃષભ અને મીન સહિત 3 રાશિના જાતકોએ ભૂલથી પણ ન કરવા આ કામ
Mangal Gochar 2026 Lucky Zodiac Signs ગ્રહોનો દુર્લભ ‘ત્રિગ્રહી યોગ’ 5 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓ પર વરસશે લક્ષ્મી કૃપા, ખુલશે પ્રગતિના દ્વાર!
Exit mobile version