Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૭ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૭ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ વદ સાતમ છે

todays horoscope today 7 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 7 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૭ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ વદ સાતમ

 

“દિન મહીમા”

પંચક, કાલાષ્ટમી, જૈન વિમલનાથ મોક્ષ, રાજયોગ ૧૩ઃ૨૬ સુધી, સિધ્ધિયોગ ૧૬ઃ૨૫ સુધી, ક્ષમા દિન, બુધ વક્રી મિથુનમાં ૧૦ઃ૩૫, રવિયોગ ૧૬ઃ૨૫ સુધી, નેપ્ચ્યુન વક્રી

 

“સુર્યોદય” – ૦૬.૦૭(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૬.૦૧ થી ૧૭.૪૦

 

“ચંદ્ર” – મીન

આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે

 

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૬.૨૩)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૨૬ – ૧૧.૦૪

લાભઃ ૧૧.૦૪ – ૧૨.૪૩

અમૃતઃ ૧૨.૪૩ – ૧૪.૨૨

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૪૦ – ૨૨.૦૧

શુભઃ ૨૩.૨૨ – ૨૪.૪૪

અમૃતઃ ૨૪.૪૪ – ૨૬.૦૫

ચલઃ ૨૬.૦૫ – ૨૭.૨૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, ખુદ માટે સમય પણ ફાળવી શકો, કાર્યમાં સફળતા મળે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પરિવાર માં સુખ શાંતિ રહે, વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન.

 

Shani Retrograde Effects જુલાઈના અંતમાં શનિદેવની ઉલ્ટી ચાલ, આ રાશિના જાતકોને કરશે માલામાલ!
Today’s Horoscope : આજનો દિવસ:૬ જુલાઈ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Sun Transit Jupiter Nakshatra ૬ જુલાઈના રોજ સૂર્યદેવ ગુરુના નક્ષત્રમાં કરશે પ્રવેશ, મિથુન અને ધનુ સહિત ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૪ જુલાઈ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version