News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – શ્રાવણ વદ અગિયારસ
“દિન મહીમા”
અજા એકાદશી – ખારેક, ગૌવત્સ પુજન, કુમારયોગ ૧૭ઃ૦૫ સુધી, દગ્ધયોગ ૧૭ઃ૦૫ સુધી, સોમેશ્વર પુજન-જવ, સ્વમીનારાયણ મંદિર પાટોત્સવ-લેનેશીયા (આફ્રીકા), બુધ કન્યામાં ૧૩ઃ૩૫
“સુર્યોદય” – ૦૬.૨૫(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૬.૪૭(મુંબઈ)
“રાહુ કાળ” – ૭.૫૮ થી ૯.૩૧
“ચંદ્ર” – મિથુન, કર્ક (૧૨.૩૭)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૩૭ સુધી મિથુન રહેશે ત્યારબાદ રાશી કર્ક રહેશે
“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય (૧૮.૧૩)
“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર(૧૨.૩૭)
બપોરે ૧૨.૩૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૦૬.૨૬ – ૦૭.૫૮
શુભઃ ૦૯.૩૧ – ૧૧.૦૪
ચલઃ ૧૪.૦૯ – ૧૫.૪૨
લાભઃ ૧૫.૪૨ – ૧૭.૧૪
અમૃતઃ ૧૭.૧૪ – ૧૮.૪૭
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૪૭ – ૨૦.૧૪
લાભઃ ૨૩.૦૯ – ૨૪.૩૬
શુભઃ ૨૬.૦૪ – ૨૭.૩૧
અમૃતઃ ૨૭.૩૧ – ૨૮.૫૯
ચલઃ ૨૮.૫૯ – ૩૦.૨૬
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા રસ-રુચિમાં આગળ વધી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.
“મિથુનઃ” (ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.
“કર્કઃ” (ડ,હ)-
માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.
“સિંહઃ” (મ,ટ)-
નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“કન્યાઃ” (પ,ઠ,ણ)-
કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.
“તુલાઃ” (ર,ત)-
લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.
“વૃશ્ચિકઃ” (ન,ય)-
જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.
“ધનઃ” (ભ,ફ,ધ,ઢ)-
જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.
“મકરઃ” (ખ,જ)-
વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.
“કુંભઃ” (ગ,શ,સ,ષ)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
“મીનઃ” (દ, ચ, ઝ, થ)-
શત્રુઓ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.