Today’s Horoscope : આજે ૮ ડિસેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 8 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ

૮ ડિસેમ્બર ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – કારતક વદ અગિયારસ

“દિન મહીમા”
ઉત્પતિ એકાદશી-બદામ (શિ), આણંદી યાત્રા, વૈતરણી વ્રત, જૈન પદ્મસ્વામી મોક્ષ, રાજયોગ ૩૦:૩૪ થી સૂ.ઉ., કુમારયોગ ૦૮:૫૪ સુધી

“સુર્યોદય” – ૭.૦૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૮ થી ૧૨.૩૦

“ચંદ્ર” – કન્યા, તુલા (૨૧.૫૨)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૫૨ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૮.૫૨)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૧.૫૨)
રાત્રે ૯.૫૨ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૦૧ – ૮.૨૩
લાભઃ ૮.૨૩ – ૯.૪૫
અમૃતઃ ૯.૪૫ – ૧૧.૦૮
શુભઃ ૧૨.૩૦ – ૧૩.૫૩
ચલઃ ૧૬.૩૭ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૫ – ૨૨.૫૩
શુભઃ ૨૪.૩૧ – ૨૬.૦૮
અમૃતઃ ૨૬.૦૮ – ૨૭.૪૬
ચલઃ ૨૭.૪૬ – ૨૯.૨૪

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More