Today’s Horoscope : આજનો દિવસ:૯ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૯ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે માગશર વદ પાંચમ છે

by Zalak Parikh
todays horoscope today 9 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૯ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – માગશર વદ પાંચમ

 

“દિન મહીમા”

“દગ્ધયોગ સૂર્યોદય થી ૧૪:૩૦ સુધી, રવિયોગ ૨૬:૨૫થી, કુમારયોગ ૨૬:૨૫ થી, એન્ટી કરપ્શન દિન”

 

“સુર્યોદય” – ૭.૦૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૦ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૧૬ થી ૧૬.૩૮

 

“ચંદ્ર” – કર્ક, સિંહ (૨૬.૨૧)

આજે જન્મેલા બાળકની રાશી ૧૦ ડિસેમ્બર, સવારે ૨.૨૧ સુધી કર્ક ત્યારબાદ સિંહ રાશી રહેશે.

 

“નક્ષત્ર” – આશ્લેષા

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૬.૨૧)

૧૦ ડિસેમ્બર, સવારે ૨.૨૧ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૪૬ – ૧૧.૦૯

લાભઃ ૧૧.૦૯ – ૧૨.૩૧

અમૃતઃ ૧૨.૩૧ – ૧૩.૫૩

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૩૮ – ૨૧.૧૬

શુભઃ ૨૨.૫૩ – ૨૪.૩૧

અમૃતઃ ૨૪.૩૧ – ૨૬.૦૯

ચલઃ ૨૬.૦૯ – ૨૭.૪૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

 

“કર્કઃ”(ડ,હ)-

બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લોન વિગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.  

 

“તુલાઃ”(ર,ત)-

જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More