Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ વદ તેરસ છે

todays horoscope today 9 september 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 9 september 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ

૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ વદ તેરસ

 

“દિન મહીમા”

શિવરાત્રી, અઘોરા ચતુર્દશી, કૈલાશયાત્રા, આરાવારા શરુ જૈન પર્યુષણ પ્રારંભ (પં. પક્ષ), ગોવિંદલાલજી ઉત્સવ (કોટા), વિષ્ટી ૧૨ઃ૩૨ થી ૨૩:૩૧

 

“સુર્યોદય” – ૦૬.૨૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૫(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૩૬ થી ૧૪.૦૮

 

“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૫.૧૩)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૧૩ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૧૫.૧૩)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૫.૧૩)

બપોરે ૩.૧૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે. 

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૨૬ – ૦૭.૫૮

અમૃતઃ ૦૭.૫૮ – ૦૯.૩૧

શુભઃ ૧૧.૦૩ – ૧૨.૩૬

ચલઃ ૧૫.૪૧ – ૧૭.૧૩

લાભઃ ૧૭.૧૩ – ૧૮.૪૫

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૧૩ – ૨૧.૪૧

અમૃતઃ ૨૧.૪૧ – ૨૩.૦૮

ચલઃ ૨૩.૦૮ – ૨૪.૩૬

લાભઃ ૨૭.૩૧ – ૨૮.૫૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે. 

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય. 

 

“કર્કઃ”(ડ,હ)-

બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો. 

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય. 

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લોન વિગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.   

 

“તુલાઃ”(ર,ત)-

જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય. 

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ. 

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો. 

 

“મકરઃ”(ખ,જ)-

કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે. 

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો, વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.    

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

Shukra Gochar 2026 કિસ્મત ચમકી જશે! શુક્રના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓની તિજોરી છલકાશે, 59 દિવસ સુધી મળશે અઢળક રૂપિયા
Today’s Horoscope : આજનો દિવસ:૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version