212
Join Our WhatsApp Community
શ્રી રાજેન્દ્ર સુરી જૈન દાદાવાડી મધ્ય પ્રદેશ ના રતલામ જિલ્લાના જાઓરા ગામમાં આવેલું છે. આ એક શિખરબંધ જિનાલય છે. આ મંદિરના મૂળનાયક ભગવાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે. ભગવાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સફેદ આરસ પથ્થરની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે..
You Might Be Interested In
