Site icon

આજે તારીખ ૨૮:૦૩:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

આજનો દિવસ
૨૮ માર્ચ ૨૦૨૩, મંગળવાર

Join Our WhatsApp Community

“તિથિ” – ચૈત્ર સુદ સાતમ

“દિન મહીમા”
વાસંતી દુર્ગા પૂજન, વિષ્ટી ૧૯.૦૩ થી શરૂ, હરિચરણદાસ પૂ.તિથી (તા.), રાજયોગ ૧૭:૩ર સુધી, યમઘંટ યોગ ૧૭:૩રથી

“સુર્યોદય” – ૬.૩૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૧૮

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૧૭.૩૧)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૪૧ – ૧૧.૧૨
લાભઃ ૧૧.૧૨ – ૧૨.૪૪
અમૃતઃ ૧૨.૪૪ – ૧૪.૧૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૮ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૫ – ૨૪.૪૩
અમૃતઃ ૨૪.૪૩ – ૨૬.૧૨
ચલઃ ૨૬.૧૨ – ૨૭.૪૦

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

“સિંહઃ”(મ,ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

“મકરઃ”(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

Venus Transit 2026: શુક્રનો નક્ષત્ર પલટો: કાલથી આ 4 રાશિવાળાઓના ઘરે પધારશે લક્ષ્મીજી! જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse on Holi 2026: હોળી પર ચંદ્રગ્રહણ: ૧૨૨ વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો ૨૦૨૬માં હોલિકા દહન અને ધુળેટીની સાચી તારીખ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version