આજે તારીખ ૧૧:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

આજનું પંચાંગ

આજનો દિવસ

૧૧ એપ્રિલ ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – ચૈત્ર વદ પાંચમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
ગુરૂ પંચમી, શ્રીમદ રાજચંદ્ર પૂ.તિથી, પ્રેમભિક્ષુક મહારાજ પૂ.તિથી, જૈન કંથુનાથ દિક્ષા, ૬નો ક્ષય, વિછુંડો ઉતરે ૧૨:૫૯, કુમારયોગ ૧૨:૫૯ થી ૨૯:૪૧, દગ્ધયોગ ૦૯:૧૯ સુધી, વિષ્ટી ર૯:૪૧થી, રવિયોગ ૧૨:૫૯થી

“સુર્યોદય” – ૬.૨૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૨૦

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૧૨.૫૭)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૫૭ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૧૨.૫૭)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૨.૫૭)
બપોરે ૧૨.૫૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૩ – ૧૧.૦૬
લાભઃ ૧૧.૦૬ – ૧૨.૪૦
અમૃતઃ ૧૨.૪૦ – ૧૪.૧૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૦ – ૨૧.૪૬
શુભઃ ૨૩.૧૩ – ૨૪.૩૯
અમૃતઃ ૨૪.૩૯ – ૨૬.૦૬
ચલઃ ૨૬.૦૬ – ૨૭.૩૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More