આજે તારીખ – ૦૮:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ (Panchang)
૮ ડિસેમ્બર ૨૦૨૨, ગુરૂવાર

“તિથિ” – માગશર વદ પૂનમ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
ત્રીપુરાભૈરવી જયંતિ, અક્ષરપૂર્ણિમા, બહુચરાજી મેળો, ગોપમાસ પૂરા, અન્વાધાન, રોહિણી જૈન સંભવનાથ દિક્ષા, બલદેવોત્સવ, શ્રીનાથજી છપ્પનભોગ, મૃત્યુયોગ ૧૨.૩૩ થી

“સુર્યોદય” – ૭.૦૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૫૩ – ૧૫.૧૬

“ચંદ્ર” – વૃષભ, મિથુન
આજે જન્મેલા બાળકની રાશી ૯-ડિસેમ્બર રાત્રે ૧.૪૪ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૧૨.૩૩)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧.૪૪)
રાત્રે ૧.૪૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૧ – ૮.૨૩
ચલઃ ૧૧.૦૮ – ૧૨.૩૦
લાભઃ ૧૨.૩૦ – ૧૩.૫૩
શુુભઃ ૧૬.૩૭ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૭.૫૯ – ૧૯.૩૭
ચલઃ ૧૯.૩૭ – ૨૧.૧૫
લાભઃ ૨૪.૩૧ – ૨૬.૦૮
શુભઃ ૨૭.૪૬ – ૨૯.૨૪
અમૃૃતઃ ૨૯.૨૪ – ૩૧.૦૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

“તુલાઃ”(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મકરઃ”(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Parivartan 2026: 2026માં કેતુનો ખેલ: નક્ષત્ર બદલાતા જ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, શું તમારી રાશિ છે આમાં સામેલ?
Wednesday remedies: જો નસીબ સાથ ન આપતું હોય તો બુધવારે કરો આ ઉપાય, કરિયરથી લઈને બિઝનેસમાં થશે પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ડિસેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version