Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૯:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૯ ડિસેમ્બર ૨૦૨૨, શુક્રવાર

“તિથિ” – આજે સવારે ૧૧.૩૪ સુધી માગશર વદ એકમ ત્યારબાદ માગશર વદ બીજ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
દાઉજી રાજીવજી જન્મદિન ઉત્સવ નાથવા અરૂપ દર્શન ઇષ્ટી, રાજયોગ ૧૧.૩૫ થી ૧૭.૦૦, એન્ટીકરપશન દિન

“સુર્યોદય” – ૭.૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૮ – ૧૨.૩૧

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૧૪.૫૯)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૦૧ – ૮.૨૪
લાભઃ ૮.૨૪ – ૯.૪૬
અમૃતઃ ૯.૪૬ – ૧૧.૦૮
શુભઃ ૧૨.૩૧ – ૧૩.૫૩
ચલઃ ૧૬.૩૮ – ૧૮.૦૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૬ – ૨૨.૫૩
શુુભઃ ૨૪.૩૧ – ૨૬.૦૯
અમૃૃતઃ ૨૬.૦૯ – ૨૭.૪૭
ચલઃ ૨૭.૪૭ – ૨૯.૨૪

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો,શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Exit mobile version