Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૨:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૨ ડિસેમ્બર ૨૦૨૨, સોમવાર

“તિથિ” – આજે સાંજે ૬.૪૯ સુધી માગશર વદ ચોથ ત્યારબાદ માગશર વદ પાંચમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
વૈદ્યૄતિ તિ ૩૦.૦૭ થી શરૂ, વૈદ્યૃતિ મહાપાત ૧૪.૫૩ થી ૨.૪૨ સ્વામીનારાયણ પાટોત્સવ-દાદર (મુંબઇ), સ્વદેશી દિવસ

“સુર્યોદય” – ૭.૦૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૨૫ – ૯.૪૭

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૨૩.૩૬)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૦૩ – ૮.૨૬
શુભઃ ૯.૪૮ – ૧૧.૧૦
ચલઃ ૧૩.૫૪ – ૧૫.૧૭
લાભઃ ૧૫.૧૭ – ૧૬.૩૯
અમૃૃતઃ ૧૬.૩૯ – ૧૮.૦૧

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૧ – ૧૯.૩૯
લાભઃ ૨૨.૫૫ – ૨૪.૩૨
શુુભઃ ૨૬.૧૦ – ૨૭.૪૮
અમૃતઃ ૨૭.૪૮ – ૨૯.૨૬
ચલઃ ૨૯.૨૬ – ૩૧.૦૪

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Navratri Gaja Kesari Yoga નવરાત્રિમાં 100 વર્ષ પછી બન્યો અદ્ભુત ગજકેસરી યોગ ‘આ’ 7 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે ધનવર્ષા!
Exit mobile version