આજે તારીખ – ૧૩:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

આજનો દિવસ
૧૩ ડિસેમ્બર ૨૦૨૨, મંગળવાર

“તિથિ” – આજે રાત્રે ૯.૨૧ સુધી માગશર વદ પાંચમ ત્યારબાદ માગશર વદ છઠ્ઠ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
વૈદ્યૄતિ ૩૦.૫૪ સુધી, દગ્ધયોગ સૂ.ઉ. થી ૨૧.૨૨, વિયોગ અને કુમારયોગ૨૬.૩૩ થી શરૂ રૂક્ષ્મણી જયંતિ, સ્વામી.પાટો. સુરત

“સુર્યોદય” – ૭.૦૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૧૮ – ૧૬.૪૦

“ચંદ્ર” – કર્ક, સિંહ
આજે જન્મેલા બાળકની રાશી ૧૪-ડિસેમ્બર રાત્રે ૨.૩૨ સુધી કર્ક રહેશે ત્યારબાદ સિંહ રહેશે.

“નક્ષત્ર” – આશ્લેષા, માધ (૨૬.૩૨)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ
૧૪ ડિસેમ્બર રાત્રે ૨.૩૨ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૪૮ – ૧૧.૧૦
લાભઃ ૧૧.૧૦ – ૧૨.૩૩
અમૃતઃ ૧૨.૩૩ – ૧૩.૫૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૯ – ૨૧.૧૭
શુભઃ ૨૨.૫૫ – ૨૪.૩૩
અમૃતઃ ૨૪.૩૩ – ૨૬.૧૧
ચલઃ ૨૬.૧૧ – ૨૭.૪૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન,લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More