Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૪:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૪ ડિસેમ્બર ૨૦૨૨, શનિવાર

“તિથિ” – આજે બપોરે ૧૨.૦૬ સુધી પોષ સુદ એકમ ત્યારબાદ પોષ સુદ બીજ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
પોષમાસ આરંભ, ઇષ્ટી, પ્રમુખસ્વામી દિક્ષા દિન-ગોંડલ ચંદ્રદર્શન, મુ.૩૦ સામ્યાર્થ, રાષ્ટ્રીય ગ્રાહક દિન

“સુર્યોદય” – ૭.૦૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૫૩ – ૧૧.૧૬

“ચંદ્ર” – ધનુ, મકર
આજે જન્મેલા બાળકની રાશી ૨૫-ડિસેમ્બર સવારે ૩.૩૧ સુધી ધનુ રહેશે ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૨૨.૧૫)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૩.૩૧)
૨૫-ડિસેમ્બર ના વહેલી સવારે ૩.૩૧ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૨ – ૯.૫૪
ચલઃ ૧૨.૩૮ – ૧૪.૦૦
લાભઃ ૧૪.૦૦ – ૧૫.૨૨
અમૃતઃ ૧૫.૨૨ – ૧૬.૪૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૬ – ૧૯.૪૪
શુભઃ ૨૧.૨૨ – ૨૩.૦૦
અમૃતઃ ૨૩.૦૦ – ૨૪.૩૮
ચલઃ ૨૪.૩૮ – ૨૬.૧૬
લાભઃ ૨૯.૩૨ – ૩૧.૧૦

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“સિંહઃ”(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version