આજે તારીખ – ૨૯:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

આજનો દિવસ
૨૯ ડિસેમ્બર ૨૦૨૨, ગુરૂવાર

“તિથિ” – આજે સાંજે ૭.૧૭ સુધી પોષ સુદ સાતમ ત્યારબાદ પોષ સુદ આઠમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પંચક, ભાનુ સપ્તમી, ગુરૂસપ્તમી, ગુરૂગોવિંદ સિંહ જયંતિ(૩૫૬), નંદરાય જયંતિ પૂ.હરિરામબાપા પૂ.તિથી-જસદણ, વ્યતિપાત ૧૧.૪૬ સુધી, વિષ્ટી ૧૯.૧૮થી ૩૦.૫૧

“સુર્યોદય” – ૭.૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૦૩ – ૧૫.૨૫

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૧.૪૪)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૧૨ – ૮.૩૪
ચલઃ ૧૧.૧૮ – ૧૨.૪૧
લાભઃ ૧૨.૪૧ – ૧૪.૦૩
શુુભઃ ૧૬.૪૭ – ૧૮.૦૯

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૯ – ૧૯.૪૭
ચલઃ ૧૯.૪૭ – ૨૧.૨૫
લાભઃ ૨૪.૪૧ – ૨૬.૧૯
શુભઃ ૨૭.૫૬ – ૨૯.૩૪
અમૃૃતઃ ૨૯.૩૪ – ૩૧.૧૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

“મકરઃ”(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More