Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૨:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨ જાન્યુઆરી ૨૦૨૩, સોમવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – આજે રાત્રે ૮.૨૩ સુધી પોષ સુદ અગિયારસ ત્યારબાદ પોષ સુદ બારસ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પુત્રદા એકાદશી-ગોળછાશ, વૈકુંઠ એકાદશી, મન્વાદી, જૈન અજીતનાથ કે વિષ્ટી ૦૭.૪૫ થી ૨૦.૪૪, દગ્ધયોગ સૂ.ઉથી ૨૦.૨૪, રવિયોગ ૧૪.૨૪સુધી, સુદ અસ્ત પશ્ચિમે

“સુર્યોદય” – ૭.૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૩૫ – ૯.૫૭

“ચંદ્ર” – મેષ, વૃષભ (૨૦.૫૨)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૮.૫૨ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૧૪.૨૩)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૦.૫૨)
રાત્રે ૨૦.૫૨ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૧૩ – ૮.૩૬
શુભઃ ૯.૫૮ – ૧૧.૨૦
ચલઃ ૧૪.૦૫ – ૧૫.૨૭
લાભઃ ૧૫.૨૭ – ૧૬.૪૯
અમૃૃતઃ ૧૬.૪૯ – ૧૮.૧૨

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૧૨ – ૧૯.૪૯
લાભઃ ૨૩.૦૫ – ૨૪.૪૩
શુુભઃ ૨૬.૨૦ – ૨૭.૫૮
અમૃતઃ ૨૭.૫૮ – ૨૯.૩૬
ચલઃ ૨૯.૩૬ – ૩૧.૧૪

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version