આજે તારીખ – ૦૩:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૩ જાન્યુઆરી ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – આજે રાત્રે ૨૩.૦૨ સુધી પોષ સુદ બારસ ત્યારબાદ પોષ સુદ તેરસ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સંત ઓધવજી મહારાજ પૂ.તિથી, કાલીકા દિન વૈધૃતિ મહાપાત ૧૨.૨૩ થી ૧૯.૪૫, સુદ અસ્ત પશ્ચિમે

“સુર્યોદય” – ૭.૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૨૮ – ૧૬.૫૧

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૧૬.૨૬)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૮ – ૧૧.૨૧
લાભઃ ૧૧.૨૧ – ૧૨.૪૩
અમૃતઃ ૧૨.૪૩ – ૧૪.૦૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૫૦ – ૨૧.૨૮
શુભઃ ૨૩.૦૫ – ૨૪.૪૩
અમૃતઃ ૨૪.૪૩ – ૨૬.૨૧
ચલઃ ૨૬.૨૧ – ૨૭.૫૮

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *