Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૪:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૪ જાન્યુઆરી ૨૦૨૩, બુધવાર

“તિથિ” – પોષ સુદ તેરસ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
પ્રદોષ, પ્રદોષ વ્રત, રોહિણી, રવિયોગ ૧૮.૪૯ શરૂ સંત ઓધવજી મહારાજ પૂ.તિથી, કાલીકા દિન વૈધૃતિ મહાપાત ૧૨:૨૩ થી ૧૯.૪૫

“સુર્યોદય” – ૭.૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૩ – ૧૪.૦૬

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૧૨.૨૧)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૪ – ૮.૩૬
અમૃતઃ ૮.૩૬ – ૯.૫૯
શુભઃ ૧૧.૨૧ – ૧૨.૪૩
ચલઃ ૧૫.૨૮ – ૧૬.૫૦
લાભઃ ૧૬.૫૦ – ૧૮.૧૩

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૧૯.૫૦ – ૨૧.૨૮
અમૃૃતઃ ૨૧.૨૮ – ૨૩.૦૬
ચલઃ ૨૩.૦૬ – ૨૪.૪૩
લાભઃ ૨૭.૫૯ – ૨૯.૩૭

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

“તુલાઃ”(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મકરઃ”(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version