Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૫:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૫ જાન્યુઆરી ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – પોષ સુદ ચૌદશ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
જૈન અભિનંદન સ્વામી કેવળજ્ઞાન, ગુરૂ ગોવિંદ સિંહ જયંતિ રવિયોગ ૨૧.૧૬ સુધી, વિષ્ટી ૨૬.૧૫થી, સ્થિર યોગ ૨૧.૨૬ થી ૨૬.૧૫

“સુર્યોદય” – ૭.૧૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૦૬ – ૧૫.૨૯

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૮.૦૬)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૦૬ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૯.૨૬)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૮.૦૬)
સવારે ૮.૦૬ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૧૪ – ૮.૩૭
ચલઃ ૧૧.૨૧ – ૧૨.૪૪
લાભઃ ૧૨.૪૪ – ૧૪.૦૬
શુભઃ ૧૬.૫૧ – ૧૮.૧૩

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૧૩ – ૧૯.૫૧
ચલઃ ૧૯.૫૧ – ૨૧.૨૯
લાભઃ ૨૪.૪૪ – ૨૬.૨૨
શુભઃ ૨૭.૫૯ – ૨૯.૩૭
અમૃૃતઃ ૨૯.૩૭ – ૩૧.૧૪

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version