Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૬:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૬ નવેમ્બર ૨૦૨૨, શનિવાર

“તિથિ” – માગશર સુદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ ગાંધીનગર, રવિયોગ ૧૪.૫૮ થી રૂ. વિષ્ટી ૨૯.૫૬ થી શરૂ, રાષ્ટ્રીય કાનુની દિવસ, જૈન ઘંટાકર્ણ મંદિર પ્રતિષ્ઠા દિન-મહુડી

“સુર્યોદય” – ૬.૫૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૩૯ – ૧૧.૦૨

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – મૂળ

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૧૬ – ૯.૪૦
ચલઃ ૧૨.૨૬ – ૧૩.૪૯
લાભઃ ૧૩.૪૯ – ૧૫.૧૨
અમૃતઃ ૧૫.૧૨ – ૧૬.૩૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
શુુભઃ ૨૧.૧૨ – ૨૨.૪૯
ચલઃ ૨૪.૨૯ – ૨૬.૦૩
લાભઃ ૨૯.૧૭ – ૩૦.૫૪

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
શત્રુઓથી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“સિંહઃ”(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

Daily horoscope predictions મંગળવારના દિવસે ૫ રાશિઓને મળશે બમ્પર લાભ અને પ્રમોશન, જાણો કેવો રહેશે તમારો દિવસ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vyatipat Yog Astrology Impact આ રાશિના જાતકો પર મંડરાયુ સંકટ! સૂર્ય અને ચંદ્રના વ્યતિપાત યોગથી સર્જાશે મુશ્કેલીઓ, જાણી લો રાશિભવિષ્ય
Exit mobile version