Site icon

આજે તારીખ – ૧૦:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૦ જાન્યુઆરી ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – આજે બપોરે ૧૨.૦૯ સુધી પોષ વદ ત્રીજ ત્યારબાદ પોષ વદ ચોથ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
અંગારકી સંકટ ચર્તુર્થી, ચંદ્રોદય ૨૧.૦૯, શ્રીમુંડીયા સ્વામી પૂ.તિથી વિષ્ટી ૧૨.૧૦ સુધી, વિશ્વ હાસ્ય દિન

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૩૨ – ૧૬.૫૫

“ચંદ્ર” – કર્ક, સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૦૧ સુધી કર્ક રહેશે ત્યારબાદ સિંહ રહેશે.

“નક્ષત્ર” – આશ્લેષા, માધ (૯.૦૧)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ
સવારે ૯.૦૧ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૧૦.૦૧ – ૧૧.૨૩
લાભઃ ૧૧.૨૩ – ૧૨.૪૬
અમૃતઃ ૧૨.૪૬ – ૧૪.૦૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૫૪ – ૨૧.૩૧
શુભઃ ૨૩.૦૯ – ૨૪.૪૬
અમૃતઃ ૨૪.૪૬ – ૨૬.૨૩
ચલઃ ૨૬.૨૩ – ૨૮.૦૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, લાભદાયક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
બેન્ક બેલેન્સ વધારી શકો. આર્થિક આયોજન કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તકરાર નિવારવા સલાહ છે.

“સિંહઃ”(મ,ટ)-
આવકમાં વૃધ્ધિ થાય, આકસ્મિક લાભ થવાના યોગ છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થી વર્ગને લાભ દાયક.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દામ્પત્યજીવનમાં સારૂં રહે, પરિવાર સાથે સારૂં રહે.

“મકરઃ”(ખ,જ)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આગળ વધવાની તક મળે.

Today’s Horoscope : આજનો દિવસ:૧૧ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Guru Vakri 2025: ૧૧ નવેમ્બરથી ગુરુ વક્રી: આ ૩ રાશિઓ માટે શરૂ થશે ૧૨૦ દિવસનો ‘સુખદ સમય’, થશે ધનનો વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Mercury Retrograde 2025: ૯ નવેમ્બરથી બુધ વક્રી થતા આવશે મોટી મુશ્કેલીઓ! જાણો જ્યારે બુધ વક્રી થાય છે ત્યારે શું થાય છે
Exit mobile version