આજે તારીખ – ૧૮:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

 આજનો દિવસ
૧૮ જાન્યુઆરી ૨૦૨૩, બુધવાર

“તિથિ” – આજે સાંજે ૪.૦૩ સુધી પોષ વદ અગિયારસ ત્યારબાદ પોષ વદ બારસ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પતિલા એકાદશી-કોપમાં, ઠાકોરજીને તલનો ભોગ ધરવો, તલનું દાન કરવું, વિછુંડો રણછોડ લાલજી ઉત્સવ-કર્ણાવતી, યોગીજી મહારાજ અક્ષરવાસ, અમૃતસિધ્ધિયોગ સ.ઉ. ૧૯૨૩

“સુર્યોદય” – ૭.૧૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૯ – ૧૪.૧૨

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક હેશે.

“નક્ષત્ર” – અનુરાધા, જયેષ્ઠા (૧૭.૨૨)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૬ – ૮.૩૯
અમૃતઃ ૮.૩૯ – ૧૦.૦૨
શુભઃ ૧૧.૨૬ – ૧૨.૪૯
ચલઃ ૧૫.૩૫ – ૧૬.૫૮
લાભઃ ૧૬.૫૮ – ૧૮.૨૨

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૧૯.૫૮ – ૨૧.૩૫
અમૃૃતઃ ૨૧.૩૫ – ૨૩.૧૨
ચલઃ ૨૩.૧૨ – ૨૪.૪૯
લાભઃ ૨૮.૦૨ – ૨૯.૩૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

Join Our WhatsApp Community

You may also like