Site icon

આજે તારીખ – ૨૧:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૧ જાન્યુઆરી ૨૦૨૩, શનિવાર

“તિથિ” – પોષ વદ અમાસ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
દર્શઅમાસ, મૌની અમાસ, ત્રીવેણી અમાસ, દેવપિતૃકાર્ય અમાસ, ભા.માઘ માસ આરંભ, જૈન શ્રેયાંશનાથ કેવળ જ્ઞાન, અન્વાધાન

“સુર્યોદય” – ૭.૧૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૦૨ – ૧૧.૨૬

“ચંદ્ર” – ધનુ, મકર
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૫૩ સુધી ધનુ રહેશે ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૯.૪૦)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૪.૫૩)
બપોરે ૨.૫૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૯ – ૧૦.૦૩
ચલઃ ૧૨.૫૦ – ૧૪.૧૩
લાભઃ ૧૪.૧૩ – ૧૫.૩૭
અમૃતઃ ૧૫.૩૭ – ૧૭.૦૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૨૪ – ૨૦.૦૦
શુભઃ ૨૧.૩૭ – ૨૩.૧૩
અમૃતઃ ૨૩.૧૩ – ૨૪.૫૦
ચલઃ ૨૪.૫૦ – ૨૬.૨૬
લાભઃ ૨૯.૩૯ – ૩૧.૧૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“સિંહઃ”(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips: બેડની આસપાસ કે નીચે આ વસ્તુઓ રાખવાની ભૂલ ન કરતા, જાણો શું છે સાચા નિયમો.
Guru Margi 2026: ગુરુ ગ્રહ થશે માર્ગી: 11 માર્ચથી આ 3 રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો કોને થશે સૌથી વધુ ધનલાભ
Exit mobile version