Site icon

આજે તારીખ – ૨૮:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

પંચાંગ


આજનો દિવસ

૨૮ નવેમ્બર ૨૦૨૨, સોમવાર (Panchang)

“તિથિ” – આજે બપોરે ૧.૩૫ સુધી માગશર સુદ પાંચમ ત્યારબાદ માગશર સુદ છઠ્ઠ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
નાગપંચમી, વિવાહપંચમી, સ્કંદ પષ્ઠી, શ્રીમદ મોહન પાટો.કામવન, શ્રીરામચરિતમાનસ જયંતિ, સિધ્ધિયોગ ૧૦.૨૯ થી કુમારયોગ-રવિયોગ ૧૦.૨૯થી, વ્યતિપાત ૨૫.૦૨ થી ૩૦.૪૭

“સુર્યોદય” – ૬.૫૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૧૭ – ૯.૪૦

“ચંદ્ર” – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા, શ્રાવણ (૧૦.૩૦)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૫ – ૮.૧૮
શુભઃ ૯.૪૧ – ૧૧.૦૩
ચલઃ ૧૩.૪૯ – ૧૫.૧૨
લાભઃ ૧૫.૧૨ – ૧૬.૩૫
અમૃૃતઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
લાભઃ ૨૨.૫૦ – ૨૪.૨૭
શુુભઃ ૨૬.૦૪ – ૨૭.૪૧
અમૃતઃ ૨૭.૪૧ – ૨૯.૧૮
ચલઃ ૨૯.૧૮ – ૩૦.૫૫

રાશી ભવિષ્ય

(Rashifal)

“મેષઃ” (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ સાથે વીતે.

“તુલાઃ”(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

“મકરઃ”(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.

14 Lokas in Hindu Mythology: આપણા બ્રહ્માંડની નીચે શું છે? પાતાળ લોકથી સત્ય લોક સુધીની યાત્રા અને અનંત કાળના રક્ષક શેષનાગની રહસ્યમય કથા..
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mercury Retrograde 2026 Effects: કાલથી બુધની વક્રી ચાલ શરૂ: આ ૩ રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ; ‘રાજયોગ’ જેવું સુખ મળશે
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version