News Continuous Bureau | Mumbai
આજનું પંચાંગ
આજનો દિવસ
૧ ફેબ્રુઆરી ૨૦૨૩, બુધવાર
“તિથિ” – આજે બપોરે ૨.૦૨ સુધી મહા સુદ અગિયારસ ત્યારબાદ મહા સુદ બારસ રહેશે.
“દિન મહીમા”
જયા એકાદશી-શેરડી, વૈધૃતિ ૧૧:૨૯ થી, વિષ્ટી ૧૪:૦૩ સુધી, રાજયોગ ૧૪:૦૩ થી ૨૭:૨૩ કલ્પના ચાવલા પૂ.તિથી, કોસ્ટગાર્ડ દિન
“સુર્યોદય” – ૭.૧૪ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૩૦ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૫૨ – ૧૪.૧૭
“ચંદ્ર” – વૃષભ, મિથુન (૧૩.૫૯)
આજે જન્મેલા બાળકની રાશી ૧-ફેબ્રુઆરી ના બપોરે ૧.૫૯ સુધી વૄષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.
“નક્ષત્ર” – મૄગશીર્ષ, આદ્રા (૩.૨૩)
“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૩.૫૯)
૧-ફેબ્રુઆરી ના બપોરે ૧.૫૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૪ – ૮.૩૯
અમૃતઃ ૮.૩૯ – ૧૦.૦૩
શુભઃ ૧૧.૨૮ – ૧૨.૫૨
ચલઃ ૧૫.૪૧ – ૧૭.૦૬
લાભઃ ૧૭.૦૬ – ૧૮.૩૦
રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૨૦.૦૬ – ૨૧.૪૧
અમૃૃતઃ ૨૧.૪૧ – ૨૩.૧૭
ચલઃ ૨૩.૧૭ – ૨૪.૫૨
લાભઃ ૨૮.૦૩ – ૨૯.૩૮
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.
“સિંહઃ”(મ,ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.
“તુલાઃ”(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.
“મકરઃ”(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.