Site icon

આજે તારીખ – ૦૩:૦૨:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai
આજનું પંચાંગ

આજનો દિવસ
૩ ફેબ્રુઆરી ૨૦૨૩, શુક્રવાર

Join Our WhatsApp Community

“તિથિ” – આજે સાંજે ૬.૫૮ સુધી મહા સુદ તેરસ ત્યારબાદ મહા સુદ ચૌદશ રહેશે

“દિન મહીમા”
વિશ્વકર્મા જયંતિ, મોઢેશ્વરી માતા પાટોત્સવ-મોઢેરા, કપાદી, જૈન ધર્મનાથ દિક્ષા કલ્યાણક રવિયોગ અહોરાત્ર, શનિ નો અસ્ત પશ્ચિમે

“સુર્યોદય” – ૭.૧૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૭ – ૧૨.૫૨

“ચંદ્ર” – મિથુન, કર્ક (૨૬.૩૦)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૨.૩૦ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે.

“નક્ષત્ર” – પુનર્વસુ

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૬.૩૦)
રાત્રે ૨.૩૦ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૧૩ – ૮.૩૮
લાભઃ ૮.૩૮ – ૧૦.૦૩
અમૄતઃ ૧૦.૦૩ – ૧૧.૨૮
શુભઃ ૧૨.૫૨ – ૧૪.૧૭
ચલઃ ૧૭.૦૭ – ૧૮.૩૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૨ – ૨૩.૧૭
શુભઃ ૨૪.૫૨ – ૨૬.૨૭
અમૄતઃ ૨૬.૨૭ – ૨૮.૦૩
ચલઃ ૨૮.૦૩ – ૨૯.૩૮

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version