Site icon

આજે તારીખ – ૦૭:૦૨:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai
આજનું પંચાંગ

આજનો દિવસ
૭ ફેબ્રુઆરી ૨૦૨૩, મંગળવાર

Join Our WhatsApp Community

“તિથિ” – મહા વદ બીજ

“દિન મહીમા”
સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ-મહુવા રાજયોગ ૧૭:૪૫, બુધ માર્ગો મકરમાં ૦૭:૨૮

“સુર્યોદય” – ૭.૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૪ – ૧૭.૦૯

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

“નક્ષત્ર” – માઘ, પૂર્વાફાલ્ગુની (૧૭.૪૩)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૧૦.૦૨ – ૧૧.૨૮
લાભઃ ૧૧.૨૮ – ૧૨.૫૩
અમૄતઃ ૧૨.૫૩ – ૧૪.૧૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૦૮ – ૨૧.૪૩
શુભઃ ૨૩.૧૮ – ૨૪.૫૨
અમૄતઃ ૨૪.૫૨ – ૨૬.૨૭
ચલઃ ૨૬.૨૭ – ૨૮.૦૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“કર્કઃ”(ડ,હ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

Lunar Eclipse on Holi 2026: હોળી પર ચંદ્રગ્રહણ: ૧૨૨ વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો ૨૦૨૬માં હોલિકા દહન અને ધુળેટીની સાચી તારીખ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Neelam Stone Benefits and Rules: નીલમ પહેર્યા પછી ભૂલથી પણ ન કરતા આ ભૂલ, નહીંતર રાજામાંથી રંક બનાવતા નહીં લાગે વાર! જાણો સાવચેતીના નિયમો.
Shani Nakshatra Gochar 2026: શનિદેવ બદલશે નક્ષત્ર: 22 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓની કિસ્મત ચમકશે, 21 માર્ચ સુધી થશે અઢળક ધનવર્ષા!.
Exit mobile version