Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૯ :૦૨:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૯ ફેબ્રુઆરી ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – મહા વદ ચોથ

“દિન મહીમા”
૪ની વૃધ્ધિતિથી, સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૧:૩૯, સ્થિરયોગ સૂ.ઉ. થી રરર૭ વ્રજમૂશળયોગ સૂ.ઉ. થી રરઃ૨૭

“સુર્યોદય” – ૭.૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૮ – ૧૫.૪૪

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૨૨.૨૬)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૧૧ – ૮.૩૭
ચલઃ ૧૧.૨૭ – ૧૨.૫૩
લાભઃ ૧૨.૫૩ – ૧૪.૧૮
શુભઃ ૧૭.૦૯ – ૧૮.૩૪

રાત્રીનાં ચોઘડિયા
અમૄતઃ ૧૮.૩૪ – ૨૦.૦૯
ચલઃ ૨૦.૦૯ – ૨૧.૪૩
લાભઃ ૨૪.૫૩ – ૨૬.૨૭
શુભઃ ૨૮.૦૨ – ૨૯.૩૬
અમૄતઃ ૨૯.૩૬ – ૩૧.૧૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ મધ્યમ રહે, પૈસા બાબત માં આયોજન કરવું પડે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version