Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૧:૦૨:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

આજનો દિવસ
૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩, શનિવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – મહા વદ પાંચમ

“દિન મહીમા”
શ્રીરણછોડરાયજી પાટોત્સવ-ડાકોર, સિધ્ધિયોગ ર૫:૪૦ થી સૂ.ઉ., રવિયોગ ર૫:૪૦

“સુર્યોદય” – ૭.૧૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૦૧ – ૧૧.૨૭

“ચંદ્ર” – કન્યા, તુલા (૧૩.૦૧)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૦૧ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૩.૦૧)
બપોરે ૧.૦૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૬ – ૧૦.૦૨
ચલઃ ૧૨.૫૩ – ૧૪.૧૮
લાભઃ ૧૪.૧૮ – ૧૫.૪૪
અમૄતઃ ૧૫.૪૪ – ૧૭.૧૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૩૫ – ૨૦.૧૦
શુભઃ ૨૧.૪૪ – ૨૩.૧૮
અમૄતઃ ૨૩.૧૮ – ૨૪.૫૩
ચલઃ ૨૪.૫૩ – ૨૬.૨૭
લાભઃ ૨૯.૩૫ – ૩૧.૧૦

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો .

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

“કર્કઃ”(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.

 

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version