આજે તારીખ – ૧૮:૦૨:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

આજનો દિવસ
૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩, શનિવાર

“તિથિ” – મહા વદ તેરસ

“દિન મહીમા”
મહા શિવરાત્રી, નિશિથકાળ રાત્રે ૨૪:૨૯થી ૨૫:૧૭, ચારપ્રહર પૂજા, ભવનાથ મેળો-જુનાગઢ શનિ પ્રદોષ વ્રત, સૂર્ય સાયન મીનમાં વસંતઋતુ પ્રારંભ ૨૮:૦૫, વ્યતિપાત ૧૯:૩૬સુધી

“સુર્યોદય” – ૭.૦૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૫૯ – ૧૧.૨૬

“ચંદ્ર” – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા, શ્રાવણ (૧૭.૪૦)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૩ – ૯.૫૯
ચલઃ ૧૨.૫૩ – ૧૪.૧૯
લાભઃ ૧૪.૧૯ – ૧૫.૪૬
અમૄતઃ ૧૫.૪૬ – ૧૭.૧૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૩૯ – ૨૦.૧૨
શુભઃ ૨૧.૪૫ – ૨૩.૧૯
અમૄતઃ ૨૩.૧૯ – ૨૪.૫૨
ચલઃ ૨૪.૫૨ – ૨૬.૨૬
લાભઃ ૨૯.૩૨ – ૩૧.૦૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

“સિંહઃ”(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ સાથે વીતે.

“તુલાઃ”(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

“મકરઃ”(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More