Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૩:૦૨:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩, ગુરુવાર

“તિથિ” – ફાગણ સુદ ચોથ

“દિન મહીમા”
વિનાયક ચોથ, પંચક ઉતરે ર૭:૪૪, સંત ચતુર્થી-ઓરીસ્સા, જૈન મલ્લીનાથ ચ્યવન, વિષ્ટી ૧૪:૨૨ થી ૨૫:૩૪, સ્થિરયોગ સૂ.ઉ.થી ૨૫:૩૪, રવિયોગ ૨૭:૪૪ સુધી, વૈધૃતિ મહાપાત ૩૦:૨૩થી

“સુર્યોદય” – ૭.૦૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૯ થી ૧૫.૪૬

“ચંદ્ર” – મીન, મેષ (૨૭.૪૩)
આજે જન્મેલા બાળકની રાશી ૨૪- ફેબ્રુઆરી સવારે ૩.૪૩ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૭.૪૩)
૨૪ – ફેબ્રુઆરી સવારે ૩.૪૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૩ – ૮.૩૧
ચલઃ ૧૧.૨૫ – ૧૨.૫૨
લાભઃ ૧૨.૫૨ – ૧૪.૧૯
અમૃતઃ ૧૪.૧૯ – ૧૫.૪૬
શુભઃ ૧૭.૧૩ – ૧૮.૪૧

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૪૧ – ૨૦.૧૩
ચલઃ ૨૦.૧૩ – ૨૧.૪૬
લાભઃ ૨૪.૫૨ – ૨૬.૨૪
શુભઃ ૨૭.૫૭ – ૨૯.૩૦
અમૃતઃ ૨૯.૩૦ – ૩૧.૦૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

“સિંહઃ”(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

“તુલાઃ”(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“મકરઃ”(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

Surya Nakshatra Gochar 2026 દિવાળી પહેલાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે આ ગોચર કરાવશે અણધાર્યો ધનલાભ
Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version