Site icon

આજે તારીખ – ૨૭:૦૨:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ
આજનો દિવસ
૨૭ ફેબ્રુઆરી ૨૦૨૩, સોમવાર

Join Our WhatsApp Community

“તિથિ” – ફાગણ સુદ આઠમ

“દિન મહીમા”
દુર્ગાષ્ટમી, અહોઇ આઠમ, જૈન અઠ્ઠાઇ શરૂ, રોહિણી, શ્રીરાકેશજી જન્મ ઉત્સવ-નાથદ્વારા, હોળાષ્ટક બેઠાં, જૈન સંભવનાથ ચ્યવન, મથુરામાં કોટાનો ઉત્સવ, વૈધૃતિ ૧૬:૧૧ સુધી, બુધ કુંભમાં ૧૬:૪૯, વિષ્ટી ૧૩:૩૭ સુધી

“સુર્યોદય” – ૭.૦૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૨૮ થી ૯.૫૬

“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – રોહિણી

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૦૧ – ૮.૨૮
શુભઃ ૯.૫૬ – ૧૧.૨૪
ચલઃ ૧૪.૧૯ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૪
અમૃતઃ ૧૭.૧૪ – ૧૮.૪૨

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૪૨ – ૨૦.૧૪
લાભઃ ૨૩.૧૯ – ૨૪.૫૧
શુભઃ ૨૬.૨૩ – ૨૭.૫૫
અમૃતઃ ૨૭.૫૫ – ૨૯.૨૮
ચલઃ ૨૯.૨૮ – ૩૦.૫૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

Today’s Horoscope : આજનો દિવસ:૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
14 Lokas in Hindu Mythology: આપણા બ્રહ્માંડની નીચે શું છે? પાતાળ લોકથી સત્ય લોક સુધીની યાત્રા અને અનંત કાળના રક્ષક શેષનાગની રહસ્યમય કથા..
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mercury Retrograde 2026 Effects: કાલથી બુધની વક્રી ચાલ શરૂ: આ ૩ રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ; ‘રાજયોગ’ જેવું સુખ મળશે
Exit mobile version