Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૪:૦૩:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૪ માર્ચ ૨૦૨૩, શનિવાર

“તિથિ” – ફાગણ સુદ બારસ

“દિન મહીમા”
શનિ પ્રદોષ, પ્રદોષ વ્રત, જૈન મલ્લીનાથ મોક્ષ, જૈન મુની સુવ્રતસ્વામી દિક્ષા, રા.સુરક્ષા દિન ગોવિંદ દ્વાદશી, સૂર્ય પૂ.ભાદ્ર નક્ષત્રમાં ૩૦:૨૬,, સ્થિરયોગ-રવિયોગ ૧૮:૪૧ થી ૩૦:૨૬

“સુર્યોદય” – ૬.૫૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૫૪ થી ૧૧.૨૨

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૧૮.૪૦)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૨૫ – ૯.૫૪
ચલઃ ૧૨.૫૦ – ૧૪.૧૯
લાભઃ ૧૪.૧૯ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૪૪ – ૨૦.૧૫
શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૮
અમૃતઃ ૨૩.૧૮ – ૨૪.૫૦
ચલઃ ૨૪.૫૦ – ૨૬.૨૨
લાભઃ ૨૯.૨૫ – ૩૦.૫૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Shani Sade Sati Gold Wearing Astrology શું શનિની સાડાસાતીમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના ચોક્કસ નિયમો
Shani Margi 2026 65 દિવસ બાદ શનિદેવ થશે માર્ગી 6 રાશિના જાતકોને મળશે મોટી રાહત, કારકિર્દી અને આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
Today’s Horoscope : આજનો દિવસ: ૮ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version