આજે તારીખ – ૧૯:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૯ ડિસેમ્બર ૨૦૨૨, સોમવાર

“તિથિ” – માગશર વદ અગિયારસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સફલા એકાદશી-તલ, શ્રીજીને ફળનો ભોગ, અન્નપૂર્ણા વ્રત પુરા, ગોવિંદલાલજી ઉ.નાથદ્વારા જૈન પાર્શ્વનાથ દિક્ષા,ગોવા મુકિત દિન,વ્રજમૂશળ યોગ સૂ.ઉ થી ૧૦.૩૧,દગ્ધયોગ સૂ.ઉ થી ૨૬:૩૩

“સુર્યોદય” – ૭.૦૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૨૮ – ૯.૫૧

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતી (૧૦.૩૧)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૦૭ – ૮.૨૯
શુભઃ ૯.૫૧ – ૧૧.૧૩
ચલઃ ૧૩.૫૮ – ૧૫.૨૦
લાભઃ ૧૫.૨૦ – ૧૬.૪૨
અમૃૃતઃ ૧૬.૪૨ – ૧૮.૦૪

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૪ – ૧૯.૪૨
લાભઃ ૨૨.૫૮ – ૨૪.૩૬
શુુભઃ ૨૬.૧૪ – ૨૭.૫૨
અમૃતઃ ૨૭.૫૨ – ૨૯.૩૦
ચલઃ ૨૯.૩૦ – ૩૧.૦૮

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આજ ના દિવસે દોડધામ રહે, જાહેરજીવન સારૂં રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તબિયતની કાળજી લેવી, ખાણી-પીણીમાં ધ્યાન રાખવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

“કર્કઃ”(ડ,હ)-
જમીન, મકાન, વાહન સુખ સારૂં રહે, પ્રગતિકારક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
ભાઈ ભાડું સુખ સારૂં રહે, મિત્રોની મદદ મળી રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સારા વાણી વર્તનથી લાભ મેળવી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા વધે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આકસ્મિક લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મકરઃ”(ખ,જ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને લાભદાયક.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!