Site icon

ત્રિપુરા સુંદરી મંદિર

ત્રિપુરા સુંદરી મંદિરએ એક હિન્દુ મંદિર છે, જેને સ્થાનિક રીતે દેવી ત્રિપુરેશ્વરી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર પ્રાચીન શહેર ઉદયપુરમાં આવેલું છે. આ મંદિર 51 શક્તિપીઠોમાં એક માનવામાં આવે છે, દંતકથા કહે છે કે ભગવાન શિવના નટરાજ નૃત્ય દરમિયાન સતીના ડાબા પગની નાની આંગળી અહીં પડી હતી. અહીં શક્તિને ત્રિપુરા સુંદરી તરીકે પૂજવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં દેવીની બે સમાન પરંતુ વિવિધ કદની કાળા પથ્થરની મૂર્તિઓ હાજર છે. 5 ફૂટ ઊંચાઇની મોટી અને વધુ અગ્રણી મૂર્તિ દેવી ત્રિપુરા સુંદરિની છે અને નાની, જેને શાબ્દિક રીતે, નાની માતા કહેવામાં આવે છે, તે 2 ફૂટ ઊંચી છે. દર વર્ષે દિવાળી નિમિત્તે, મંદિરની નજીક એક પ્રખ્યાત મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો આવે છે.

Join Our WhatsApp Community
Numerology Number 5:વાતચીતમાં માહિર અને મિલનસાર, છતાં પ્રોફેશનલ લાઈફમાં કેમ ખાય છે થાપ? જાણો તમારી સબળ અને નબળી બાજુ.
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયાએ શુક્ર બદલશે ચાલ: આ 5 રાશિના જાતકો પર થશે ધન વર્ષા, ભાગ્યમાં લખાયેલું છે અઢળક સુખ-સમૃદ્ધિ.
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version