Trishansh Yog 2025: 30 વર્ષ પછી કર્મદાતા શનિ એ બનાવ્યો અદભૂત યોગ, આ રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત

Trishansh Yog 2025 30 વર્ષ પછી કર્મદાતા શનિ એ બનાવ્યો અદભૂત યોગ
Trishansh Yog 2025 30 વર્ષ પછી કર્મદાતા શનિ એ બનાવ્યો અદભૂત યોગ

News Continuous Bureau | Mumbai 

Trishansh Yog 2025 શનિદેવ 30 વર્ષ પછી ગુરુ સાથે યુતિ કરીને એક અદભૂત ત્રિશંશ યોગ બનાવે છે. આ યોગ કેટલાક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે. શનિ ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે અને તે દરેક રાશિમાં લગભગ 2.5 વર્ષ રહે છે. હવે તે મીન રાશિમાં વક્રી સ્થિતિમાં છે અને ગુરુ મિથુન રાશિમાં છે. બંને ગ્રહો વચ્ચે 108 ડિગ્રીનું અંતર હોવાથી ત્રિશંશ યોગ સર્જાયો છે.

વૃષભ રાશિ માટે ત્રિશંશ યોગ લાવશે અચાનક ધનલાભ

વૃષભ રાશિના જાતકો માટે આ યોગ ખૂબ લાભદાયક સાબિત થશે. ઘણા સમયથી અટકેલા કામો હવે પૂર્ણ થવાની શક્યતા છે. શનિની વક્રી સ્થિતિ ખાસ લાભ આપશે. ગુરુ ધન ભાવમાં હોવાથી અચાનક ધનલાભ થવાની શક્યતા છે. રોકાણમાંથી લાભ મળશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો સરળતાથી પૂર્ણ થશે.

મિથુન રાશિના જાતકો માટે નવી આનંદની પળો

મિથુન રાશિના લોકો માટે પણ આ યોગ ખૂબ શુભ છે. પરિવારની જૂની સમસ્યાઓનો અંત આવી શકે છે. મહેનતનું યોગ્ય ફળ મળશે. વેપારીઓને નફો થવાની શક્યતા છે. આધ્યાત્મિકતા તરફ આકર્ષણ વધશે અને જીવનમાં શાંતિનો અનુભવ થશે.

આ સમાચાર પણ વાંચો : Land: ભારતનો સૌથી મોટો જમીનદાર કોણ? સરકાર પછી ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે? જાણીને તમને પણ લાગશે નવાઈ

ત્રિશંશ યોગના વૈદિક મહત્વ અને અસર

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે ગુરુ અને શનિ એકબીજાથી 108 અંશ દૂર હોય ત્યારે ત્રિશંશ યોગ બને છે. આ યોગ ધન, યશ અને માન-સન્માન આપનારો માનવામાં આવે છે. 2025માં બનેલો આ યોગ બે રાશિઓ માટે ખાસ લાભદાયક રહેશે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!