207
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મથુરા-વૃંદાવનના (Mathura-Vrindavan) વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં(Thakur Banke Bihari Temple) નાસભાગ મચી હતી.
મળતી માહિતી મુજબ જન્માષ્ટમીની(Janmashtami) મંગળા આરતી(Mangala Aarti) દરમિયાન મંદિરમાં ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે લોકોનો શ્વાસ રૂંધાયો અને બે લોકોના મોત પણ થયા
આ સાથે 6 લોકો ઘાયલ પણ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઉલેખનીય છે કે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હંમેશા દેશ-વિદેશના ભક્તોની(Devotees from abroad) ભીડ રહે છે, પરંતુ જન્માષ્ટમીના(Janmashtami) અવસર પર ભીડ વધી જાય છે.
આ સમાચાર પણ વાંચો : આજે તારીખ – ૨૦-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
You Might Be Interested In