Site icon News Continuous Bureau | Mumbai

જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ- ગૂંગળામણથી આટલા ભક્તોના કરુણ મોત- અનેક ઘાયલ

 News Continuous Bureau | Mumbai

મથુરા-વૃંદાવનના (Mathura-Vrindavan) વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં(Thakur Banke Bihari Temple) નાસભાગ મચી હતી. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ જન્માષ્ટમીની(Janmashtami) મંગળા આરતી(Mangala Aarti) દરમિયાન મંદિરમાં ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે લોકોનો શ્વાસ રૂંધાયો અને બે લોકોના મોત પણ થયા

આ સાથે 6 લોકો ઘાયલ પણ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઉલેખનીય છે કે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હંમેશા દેશ-વિદેશના ભક્તોની(Devotees from abroad) ભીડ રહે છે, પરંતુ જન્માષ્ટમીના(Janmashtami) અવસર પર ભીડ વધી જાય છે. 

આ સમાચાર પણ વાંચો :  આજે તારીખ – ૨૦-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 

Pitru Paksha Child Birth Astrology પિતૃપક્ષમાં જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવું હોય છે? નસીબદાર કે સહન કરવી પડે છે મુશ્કેલીઓ, જાણો જ્યોતિષીય સત્ય!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha 2026 Donation Rules શ્રાદ્ધ દરમિયાન ભૂલથી પણ આ ૫ વસ્તુઓનું દાન ન કરવું, શાસ્ત્રોમાં છે મનાઈ; દાન કરવાનું ટાળો
Today’s Horoscope : આજનો દિવસ: ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version