Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ સુદ એકમ છે

todays horoscope today 13 August 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 13 August 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ સુદ એકમ

 

“દિન મહીમા”

પવિત્ર શ્રાવણમાસ આરંભ, શિવ પાર્થેશ્વર પૂજન શરુ, નકતવ્રત આરંભ, લેફટ હેન્ડર્સ ડે

 

“સુર્યોદય” – ૦૬.૨૦(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૬(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૧૯ થી ૧૫.૫૫

 

“ચંદ્ર” – સિંહ 

આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – માઘ 

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૨૦ – ૦૭.૫૬

ચલઃ ૧૧.૦૭ – ૧૨.૪૩

લાભઃ ૧૨.૪૩ – ૧૪.૧૯

શુભઃ ૧૭.૩૧ – ૧૯.૦૬

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૯.૦૬ – ૨૦.૩૧

ચલઃ ૨૦.૧૩ – ૨૧.૫૫

લાભઃ ૨૪.૪૩ – ૨૬.૦૮

શુભઃ ૨૭.૩૨ – ૨૮.૫૬

અમૃતઃ ૨૮.૫૬ – ૩૦.૨૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારી માં કાળજી રાખવી પડે, આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

કેટલાક એવા બનાવ બને કે દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે, સાંજ ખુશનુમા વીતે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

 

“તુલાઃ”(ર,ત)-

અગાઉ ના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ઈષ્ટદેવની આરાધના થી લાભ થાય, ધ્યાન – યોગ – મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

દિવસ દરમિયાન દોડધામ રહે, સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, અંગત મિત્રો સાથે મતભેદ દૂર કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

હિત શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખ થી કામ કરવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય, મનની વાત વ્યક્ત કરી શકો.

 

Pitru Paksha Shradh Lakshmi Narayan Yoga શ્રાદ્ધ પક્ષના ૧૫ દિવસ ૪ રાશિઓ માટે સાબિત થશે ટર્નિંગ પોઈન્ટ લક્ષ્મી નારાયણ યોગ ચમકાવશે કિસ્મત, ધનલાભના યોગ!
Rahu Ketu Transit રાહુકેતુનું રાશિ પરિવર્તન આ ૬ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, આકસ્મિક ધનલાભ અને કરિયરમાં મોટી પ્રગતિના યોગ!
Shani Dev Blessings શનિદેવની વિશેષ કૃપાથી આ રાશિઓના અટકેલા કામ પૂરા થશે, ધનલાભ અને પ્રગતિના ઉત્તમ યોગ!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version