243
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
મુંબઈ શહેર નું સિદ્ધિવિનાયક એ માનતા નું મંદિર છે. અહીં અનેક લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. જોકે છેલ્લા લાંબા સમયથી મંદિર બંધ છે પરંતુ પૂજારીઓ આ મંદિરમાં નિયમિત રીતે પૂજા કરતા હોય છે. 8મી જૂન ના રોજ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપાની ધૂપ આરતી કરવામાં આવી હતી. આ આરતી નો વિડીયો જુઓ અને ગણપતિ બાપાના દર્શન કરો…
મહારાષ્ટ્રમાં હાલ તમામ મંદિરો બંધ છે, જોકે મંદિરમાં આરતી અને પૂજા પાઠ ચાલી રહ્યા છે. જુઓ સિદ્ધિવિનાયક ગણપતિ બાપાની ધૂપ આરતી…#Maharashtra #mumbai #siddhivinayak #temple #lordganesha #ganpatibappa pic.twitter.com/0nZy1q2CBh
— news continuous (@NewsContinuous) June 12, 2021
You Might Be Interested In