Site icon

 મહારાષ્ટ્રમાં હાલ તમામ મંદિરો બંધ છે, જોકે મંદિરમાં આરતી અને પૂજા પાઠ ચાલી રહ્યા છે. જુઓ સિદ્ધિવિનાયક ગણપતિ બાપાની ધૂપ આરતી…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ શહેર નું સિદ્ધિવિનાયક એ માનતા નું મંદિર છે. અહીં અનેક લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. જોકે છેલ્લા લાંબા સમયથી મંદિર બંધ છે પરંતુ પૂજારીઓ આ મંદિરમાં નિયમિત રીતે પૂજા કરતા હોય છે. 8મી જૂન ના રોજ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપાની ધૂપ આરતી કરવામાં આવી હતી. આ આરતી નો વિડીયો જુઓ અને ગણપતિ બાપાના દર્શન કરો…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ભૂતપૂર્વ સોનુ નીકળી ભારત ભ્રમણ કરવા; પ્રવાસ માટે લીધી ૧૧ લાખની નવી ગાડી, જાણો વિગત

 

Pearl Gemstone: ચંદ્રને બળવાન બનાવવા પહેરવું છે મોતી? ધારણ કરતા પહેલા આ ૫ ભૂલો કરવાનું ટાળજો, નહીં તો ફાયદાના બદલે થઈ શકે છે મોટું નુકસાન
Shani Asta 2026: સાવધાન! ૧૩ માર્ચથી શનિદેવ બદલશે ચાલ, ૩૫ દિવસ સુધી આ રાશિના જાતકો પર તોળાશે મુશ્કેલીઓ; બચવા માટે કરો આ ખાસ ઉપાય
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Exit mobile version