217
Join Our WhatsApp Community
યેલહંકા ગેટ અંજનેય મંદિર એ એક પ્રાચીન હિન્દુ મંદિર છે, જે ભારતના બેંગ્લોર માં સ્થિત છે. આ મંદિર ભગવાન અંજનેય(હનુમાન)ને સમર્પિત છે. આ મંદિર બેંગલોરના સ્થાપક કેમ્પેગૌડા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર બેંગ્લોર કિલ્લાના યેલહંકા દ્વાર પર બનાવવામાં આવ્યું છે તેથી જ મંદિરનું નામ તે યેલહંકા ગેટ અંજનેય મંદિર છે.
You Might Be Interested In
