Site icon

Beluga Whale : સમુદ્રમાં વ્યક્તિ સાથે રમતી જોવા મળી વ્હેલ માછલી, આવું દ્રશ્ય પહેલા નહીં જોયું હોય… જુઓ વિડીયો

Beluga Whale : સોશિયલ મીડિયા પર શું વાયરલ થઈ જાય, આ બાબતનો અંદાજો લગાવી શકાય તેમ નથી. સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો જોવા મળે છે. જે યુઝર્સને એન્ટરટેઈન કરવાની સાથે તેમને રોમાંચથી ભરી દે છે. હાલમાં જ એક વ્હેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે દરિયામાં મોટી બોટ પર સવાર વ્યક્તિ સાથે રમતી જોવા મળે છે.

Beluga Whale : man is playing fetch with a beluga whale, watch video

Beluga Whale : સમુદ્રમાં વ્યક્તિ સાથે રમતી જોવા મળી વ્હેલ માછલી, આવું દ્રશ્ય પહેલા નહીં જોયું હોય… જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai 

Beluga Whale : કૂતરા(dog) સામાન્ય રીતે તેમના માલિક સાથે પાર્કમાં બોલ સાથે રમતા ( playing  ) જોવા મળે છે. જે દરમિયાન માલિક બોલને ફેંકે છે અને કૂતરો તેને પાછો લાવે છે. તેવી જ રીતે આ વિડિયોમાં એક વિશાળકાય વ્હેલ(Whale)ને આવું કરતી જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં એક વ્યક્તિ બોટના કિનારે આવીને એક મોટો બોલ દરિયા(Ocean) માં ફેંકતો જોઈ શકાય છે. જે પછી વ્હેલ તેને કેચ કરવા જાય છે અને તે વ્યક્તિ પાસે લાવે છે.

Join Our WhatsApp Community

જુઓ વિડિયો

બોલ સાથે રમતી વ્હેલ

વીડિયોમાં ( Viral Video ) દેખાતી જાયન્ટ માછલી બેલુગા વ્હેલ(Beluga Whale) છે, જે ઉત્તર ધ્રુવની નજીક દરિયામાં એક બોટ પર ક્રૂ મેમ્બર સાથે રમતી જોવા મળે છે. વીડિયોમાં એક વ્યક્તિ પાણીમાં બોલ ફેંકતો જોવા મળી રહ્યો છે. જે પછી વ્હેલ બોલની નજીક જાય છે, તેને મોંમાં દબાવીને બોટ (Boat)ની નજીકના વ્યક્તિને આપે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર મોટાભાગના યૂઝરનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Paneer Lababdar : રેસ્ટોરન્ટ જેવું સ્વાદિષ્ટ પનીર લબાબદાર ઘરે જ બનાવો, લોકો આંગળી ચાંટતા રહી જશે, નોંધી લો રેસીપી..

યુઝર્સ ની પ્રતિક્રિયા

આ વીડિયો જોયા બાદ યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે વ્હેલને ખૂબ જ બુદ્ધિશાળી ગણાવી છે. અન્ય યુઝરે પૂછ્યું, ‘શું તે ખરેખર કેચ રમી રહી હતી અથવા માણસોને તેમના કચરાને સારા અને સ્વચ્છ પાણીથી દૂર રાખવા માટે કહી રહી હતી?’

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Exit mobile version