cat video : યુવકે બિલાડી સાથે કરી વાતચીત, બિલાડીએ આપ્યું આવું રિએક્શન. જુઓ વિડીયો

cat video : એક વ્યક્તિ છત પર બેઠી બિલાડી સાથે વાતચીત કરવાની કોશિશ કરે છે. તે પણ તેની ભાષામાં.. વ્યક્તિનો અવાજ સાંભળીને બિલાડી પણ રિએક્ટ કરે છે.

by kalpana Verat
cat video When you manage to speak cat, know what happen next

News Continuous Bureau | Mumbai 

cat video : બિલાડીઓ ગમે તેટલી સુંદર હોય છે, પરંતુ તે એટલી જ મસ્તીખોર અને તોફાની પણ હોય છે. તેમની હરકતો જોઈને  તમામ ટેન્શન  દૂર થઈ જાય છે અને તેમના ચહેરા પર સ્મિત આવી જાય છે. આ જ કારણ છે કે જ્યારે તેમનો વીડિયો ઈન્ટરનેટ પર આવે છે, ત્યારે તે તરત જ વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો આજકાલ ચર્ચામાં છે. આ જોઈને તમે પણ આશ્ચર્યચકિત જશો.

જુઓ વિડીયો 

 

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ છત પર બેઠી બિલાડી સાથે વાતચીત કરવાની કોશિશ કરે છે. તે પણ તેની ભાષામાં.. વ્યક્તિનો અવાજ સાંભળીને બિલાડી પણ રિએક્ટ કરે છે. જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યમાં પડી જાય છે. 

ઉલ્લેખનીય છે કે ઘણા લોકો તેમના ઘરે પાલતુ પ્રાણી રાખે છે. ખાસ કરીને કુતરા અને બિલાડી. ઘણાં લોકો તો આ પ્રાણીઓને પોતાના ઘરના સદસ્યની જેમ જ રાખતા થઈ જાય છે અને એ પ્રાણીઓ પણ તેમના માલિક પ્રત્યે અપાર લાગણી અને વફાદારી નિભાવે છે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More